Google Home ઍપ તમને Gemini for Homeનો સૌથી વધુ લાભ મેળવવામાં મદદ કરે છે.
તમારા ઘરને એક નજરમાં જુઓ Google Home ઍપને તમને તમારા ઘરનું સ્ટેટસ બતાવવા તથા તમે કદાચ ચૂકી ગયા હો તો તે બાબતે તમને અપ ટૂ ડેટ રાખવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
મહત્ત્વપૂર્ણ બાબતોથી વાકેફ રહો અપડેટ કરેલી ડિઝાઇન અને સુવ્યવસ્થિત ગોઠવણી તમને તમારા ડિવાઇસને ડૅશબોર્ડમાં ગ્રૂપ બનાવવામાં અને તમારા સેટિંગને સરળતાથી નૅવિગેટ કરવામાં મદદ કરે છે. ઉપરાંત, તમે કોઈપણ સમયે તમારા ઘરમાં ચેક ઇન કરી શકો છો.
કૅમેરા ઇવેન્ટ ઝડપથી સ્કૅન કરો કૅમેરાના લાઇવ વ્યૂ અને ઇતિહાસ ઇન્ટરફેસથી શું થયું તે જોવાનું હવે પહેલાં કરતાં વધુ સરળ બન્યું છે.
શોધો અથવા તમારા ઘરને પૂછો એકદમ નવી જ રીતે તમારા ઘરનું નિયંત્રણ કરો. તમારા ડિવાઇસ વડે જે કરવા માગતા હો, તે બસ Gemini for Home વડે કહી દો.
* કેટલીક પ્રોડક્ટ અને સુવિધાઓ બધા પ્રદેશોમાં ઉપલબ્ધ ન હોય એમ બની શકે છે. સુસંગત ડિવાઇસ જરૂરી છે.
તમારા સુસંગત Nest, Chromecast અને Google Home ડિવાઇસ સેટઅપ કરીને નિયંત્રિત કરો.
ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
લોકેશન, વ્યક્તિગત માહિતી અને અન્ય 6
પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો
સ્વતંત્ર સુરક્ષા રિવ્યૂ
વિગતો જુઓ
રેટિંગ અને રિવ્યૂ
phone_androidફોન
watchસ્માર્ટવૉચ
laptopડેસ્કટૉપ
tablet_androidટૅબ્લેટ
4.0
34.9 લાખ રિવ્યૂ
5
4
3
2
1
Vinod Ninama
અનુચિત તરીકે ચિહ્નિત કરો
3 સપ્ટેમ્બર, 2026
mast ❤️❤️❤️❤️❤️❤️
2 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
Asok Odedra
અનુચિત તરીકે ચિહ્નિત કરો
13 જૂન, 2026
👌👌👌
8 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
Mayur Solanki
અનુચિત તરીકે ચિહ્નિત કરો
24 જાન્યુઆરી, 2026
super
21 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
નવું શું છે
અમે દરેક રિલીઝમાં નવી સુવિધાઓ, સુધારાઓ અને બગ ફિક્સ વડે ઍપને બહેતર બનાવીએ છીએ. નવું શું છે તે જુઓ: g.co/home/notes