KineMaster - AI વીડિયો એડિટર

જાહેરાતો ધરાવે છેઍપમાંથી ખરીદી
61.1 લાખ રિવ્યૂ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
50 કરોડ+
ડાઉનલોડ
સંપાદકોની પસંદ
કન્ટેન્ટનું રેટિંગ
પ્રત્યેક
વધુ જાણો
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી
સ્ક્રીનશૉટ છબી

આ ઍપનું વર્ણન

એડિટિંગ આવડવાની કોઈ જરૂર નથી — બસ ટેપ કરો અને વાયરલ થઈ જાઓ.


[ તમારા આગામી વિડીયો માટે AI ટુલ્સ ]
KineMaster ના ઇન-બિલ્ટ AI ટુલ્સની મદદથી તમારી ક્લિપ્સ અને ફોટાને ફટાફટ શાનદાર વિડીયોમાં બદલો! કેપ્શન બનાવો, વોઇસ જનરેટ કરો, બેકગ્રાઉન્ડ હટાવો, અદ્ભુત વિઝ્યુઅલ ઇફેક્ટ્સ ઉમેરો અને ઘણું બધું કરો!

• AI ઓટો કેપ્શન્સ: વિડીયો અથવા ઓડિયોમાંથી તરત જ સબટાઈટલ ઉમેરો
• AI ટેક્સ્ટ-ટુ-સ્પીચ: માત્ર એક ટેપથી લખાણમાંથી અવાજ બનાવો
• AI વોઇસ: AI અવાજો વડે તમારા ઓડિયોને યુનિક બનાવો
• AI મ્યુઝિક મેચ: ફટાફટ ગીતોના સજેશન મેળવો
• AI મેજિક રિમૂવલ: લોકો અને ચહેરાની પાછળનું બેકગ્રાઉન્ડ હટાવો
• AI નોઈઝ રિમૂવલ: તમારા વિડીયો કે ઓડિયોમાંથી નકામો અવાજ ગાયબ કરો
• AI વોકલ સેપરેટર: ગીતમાંથી અવાજ અને મ્યુઝિકને અલગ કરો
• AI ટ્રેકિંગ: તમારા ટેક્સ્ટ અને સ્ટીકરોને હલતી વસ્તુઓની સાથે મૂવ કરો
• AI અપસ્કેલિંગ: લો-રિઝોલ્યુશનવાળા મીડિયાની ક્વોલિટી વધારો
• AI સ્ટાઇલ: તમારા વિડીયો અને ફોટામાં આર્ટિસ્ટિક ઇફેક્ટ્સ ઉમેરો
• AI ટેમ્પલેટ્સ: તમારા આગામી શાનદાર વિડીયો માટે બેસ્ટ ટેમ્પલેટ મેળવો!


[ દરેક માટે પ્રોફેશનલ વિડીયો એડિટિંગ ]
KineMaster એડવાન્સ ટુલ્સનો ઉપયોગ કરવાનું એકદમ સરળ બનાવે છે.

• કીફ્રેમ એનિમેશન: દરેક લેયરની સાઈઝ, પોઝિશન અને રોટેશન એડજસ્ટ કરો
• ક્રોમા કી (ગ્રીન સ્ક્રીન): પ્રોફેશનલ્સની જેમ બેકગ્રાઉન્ડ હટાવો અને વિડીયો ભેગા કરો
• સ્પીડ કંટ્રોલ: વિડીયોને રિવર્સ કરો, સ્લો કરો અથવા ટાઈમ-લેપ્સમાં બદલો


[ તમારી ક્રિએટિવિટીને આપો નવી ઉડાન ]
બસ એક ટેમ્પલેટ પસંદ કરો, તેમાં તમારા ફોટા અને વિડીયો ઉમેરો, અને તમારો વિડીયો તૈયાર!

• હજારો ટેમ્પલેટ્સ: પહેલાથી બનેલા વિડીયો પ્રોજેક્ટ્સમાંથી તમારો પોતાનો વિડીયો બનાવો
• મિક્સ: તમારા વિડીયો પ્રોજેક્ટને ટેમ્પલેટ તરીકે સેવ કરો અને દુનિયાભરના KineMaster એડિટર્સ સાથે શેર કરો
• KineCloud: તમારા પર્સનલ પ્રોજેક્ટ્સનો ક્લાઉડ પર બેકઅપ લો જેથી તમે બીજા દિવસે અથવા અન્ય ડિવાઇસ પર એડિટિંગ ચાલુ રાખી શકો


[ એસેટ્સ વડે તમારા વિડીયોને બનાવો સૌથી અલગ ]
KineMaster એસેટ સ્ટોરમાં તમારા આગામી વિડીયોને અદ્ભુત બનાવવા માટે હજારો રિસોર્સિસ છે! ઇફેક્ટ્સ, સ્ટીકર્સ, મ્યુઝિક, ફોન્ટ્સ, ટ્રાન્ઝિશન અને વીએફએક્સ: બધું જ વાપરવા માટે તૈયાર છે.

• ઇફેક્ટ્સ અને ટ્રાન્ઝિશન: અદ્ભુત વિઝ્યુઅલ્સ સાથે તમારા વિડીયોને વધુ સુંદર બનાવો
• સ્ટીકર્સ અને ક્લિપ ગ્રાફિક્સ: ગ્રાફિક એનિમેશન અને ડિઝાઇન એલિમેન્ટ્સ ઉમેરો
• મ્યુઝિક અને એસએફએક્સ: વિડીયો જેટલો સારો દેખાય છે એટલો જ સાંભળવામાં પણ મસ્ત બનાવો
• સ્ટોક વિડીયો અને ઈમેજીસ: રેડીમેડ ગ્રીન સ્ક્રીન ઇફેક્ટ્સ, ફ્રી સ્ટોક ફૂટેજ અને અઢળક વિડીયો બેકગ્રાઉન્ડ મેળવો
• અવનવા ફોન્ટ્સ: ડિઝાઇન માટે તૈયાર સ્ટાઇલિશ ફોન્ટ્સનો ઉપયોગ કરો
• કલર ફિલ્ટર્સ: પરફેક્ટ લુક માટે કલર ફિલ્ટર્સની વિશાળ શ્રેણીમાંથી પસંદગી કરો


[ હાઇ-ક્વોલિટી આઉટપુટ કે ઓપ્ટિમાઇઝ્ડ વિડીયો: તમે નક્કી કરો ]
તમારા એડિટ કરેલા વિડીયોને હાઇ રિઝોલ્યુશનમાં સેવ કરો અથવા સોશિયલ મીડિયા પર ઝડપથી અપલોડ કરવા માટે ક્વોલિટી એડજસ્ટ કરો.

શાનદાર 4K 60 એફપીએસ: 4K અને 60 ફ્રેમ્સ પ્રતિ સેકન્ડમાં વિડીયો બનાવો

સોશિયલ મીડિયા શેરિંગ માટે ઓપ્ટિમાઇઝ્ડ: યુટ્યુબ, ટિકટોક, ઇન્સ્ટાગ્રામ અને અન્ય પ્લેટફોર્મ પર અપલોડ કરવા માટે તૈયાર વિડીયો સેવ કરો

ટ્રાન્સપરન્ટ બેકગ્રાઉન્ડ સપોર્ટ: અન્ય વિડીયો સાથે મિક્સ કરવા માટે ટ્રાન્સપરન્ટ વિડીયો બનાવો


[ ઝડપી અને સચોટ એડિટિંગ માટેના શ્રેષ્ઠ ટુલ્સ ]
KineMaster એવા ટુલ્સથી ભરપૂર છે જે એડિટિંગને મજેદાર અને સરળ બનાવે છે.

• પોટ્રેટ અને લેન્ડસ્કેપ બંને એડિટિંગ ઓફર કરે છે, જે બંને રીતે બેસ્ટ છે
• અઢળક લેયર્સ: એકસાથે પ્લે કરવા માટે ફોટા, વિડીયો અને જીઆઈએફ ઉમેરો અને ગોઠવો
• ટેબ્લેટ/ક્રોમબુક સપોર્ટ: મોટી સ્ક્રીન માટે ઓપ્ટિમાઇઝ્ડ એડિટિંગ એક્સપિરિયન્સ આપે છે
• મલ્ટિપલ અનડૂ (અને રીડૂ): તમારા એડિટિંગ હિસ્ટ્રીને પાછળ લઈ જાઓ અથવા ફરીથી લાગુ કરો
• મેગ્નેટિક ગાઇડ્સ: એલિમેન્ટ્સને ગાઇડ્સ સાથે અલાઈન કરો અને ટાઈમલાઈન પર લેયર્સને બરાબર ફિટ કરો
• ફૂલ-સ્ક્રીન પ્રિવ્યૂ: સેવ કરતા પહેલા તમારા એડિટિંગને ફૂલ સ્ક્રીન પર જુઓ
• મલ્ટી-સિલેક્શન: એક કરતાં વધુ વિડીયો પ્રોજેક્ટ લેયરને એકસાથે સિલેક્ટ, અલાઈન, ડુપ્લિકેટ અથવા રીપોઝિશન કરીને સમય બચાવો

KineMaster અને એસેટ સ્ટોરની સેવાની શરતો:
https://resource.kinemaster.com/document/tos.html

સંપર્ક: support@kinemaster.com
પાવરફુલ AI ટૂલ્સથી વીડિયો, Reels અને Shorts વધુ ઝડપથી બનાવો.
આ રોજ અપડેટ કર્યું
4 ઑક્ટો, 2026
ઇવેન્ટ અને ઑફરો
વૈશિષ્ટિકૃત વાર્તાઓ

ડેટા સલામતી

ડેવલપર તમારો ડેટા કેવી રીતે એકત્રિત અને શેર કરે છે, તે સમજવાથી સુરક્ષાની શરૂઆત થાય છે. તમારા દ્વારા ઍપનો ઉપયોગ, ઉપયોગ થાય તે પ્રદેશ અને તમારી ઉંમરના આધારે ડેટાની પ્રાઇવસી અને સુરક્ષા પદ્ધતિઓ અલગ-અલગ હોઈ શકે છે. ડેવલપર દ્વારા આ માહિતી પ્રદાન કરવામાં આવી છે અને તેઓ સમયાંતરે તેને અપડેટ કરી શકે છે.
  • ત્રીજા પક્ષો સાથે કોઈ ડેટા શેર કરવામાં આવતો નથી
    ડેવલપર ડેટા શેર કરવાની ઘોષણા કેવી રીતે કરે છે, તે વિશે વધુ જાણો
  • આ ઍપ કદાચ આ પ્રકારનો ડેટા એકત્રિત કરી શકે છે
    લોકેશન, વ્યક્તિગત માહિતી અને ડિવાઇસ કે અન્ય IDs
  • પરિવહનમાં ડેટા એન્ક્રિપ્ટ કરવામાં આવે છે
  • તમે આ ડેટાને ડિલીટ કરવાની વિનંતી કરી શકો છો

રેટિંગ અને રિવ્યૂ

58.9 લાખ રિવ્યૂ
અશ્વિન વાઘેલા અશ્વિન વાઘેલા
20 સપ્ટેમ્બર, 2026
વાધેલા
3 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
Nathi ben bala bhai Pagi
22 ઑગસ્ટ, 2026
wow
11 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
Lakhman Modhvadiya
14 ઑગસ્ટ, 2026
best video editor for android
7 લોકોને આ રિવ્યૂ સહાયરૂપ જણાયો
શું તમને આ સહાયરૂપ જણાયું?
KineMaster, Video Editor Experts Group
14 ઑગસ્ટ, 2026
Thank you so much for your wonderful 5-star review! We're thrilled to hear that you consider KineMaster the best video editor for Android. Your support means the world to us, and we're committed to continuing to provide you with the best mobile editing experience possible. Happy editing!

નવું શું છે

ટેક્સ્ટ UI સુધારણા: પ્રિવ્યુ સ્ક્રીન પર સીધું લખો, સુધારો અને ફોર્મેટ કરો

નવી ટેક્સ્ટ એનિમેશન: શબ્દ પછી શબ્દ